કચ્છ પશ્ચિમ જીલ્લાના વાર્ષિક ઈન્સ્પેક્શનમા વિદ્યાર્થીઓ પોલીસ કેડેટ્સને મોબ, હોર્સ ઈવેન્ટ, ડોગ એબેન્ટ, વેપન ડ્રીલ, લાઠી ડ્રીલ, ચેક પોસ્ટ, પરેડનું જ્ઞાન અપાયું

કચ્છ પશ્ચિમ જીલ્લાના વાર્ષિક ઈન્સ્પેક્શનમા વિદ્યાર્થીઓ પોલીસ કેડેટ્સને મોબ, હોર્સ ઈવેન્ટ, ડોગ એબેન્ટ, વેપન ડ્રીલ, લાઠી ડ્રીલ, ચેક પોસ્ટ, પરેડ, વગેરે ડીવાયએસપી ઝંકટ સર ના માર્ગદર્શન હેથલ તમમ ઈવેન્ટ બતાવી તે અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું