માર્ગ અકસ્માતમાં એક પોલીસ કોન્સટેબલના અકાળે મૃત્યુ
માર્ગ અકસ્માતમાં એક પોલીસ કોન્સટેબલના અકાળે મૃત્યુ થી પશ્ચિમ કચ્છના પોલીસમાં શોકની લાગણી છવાઈ જાણવા મળતી વિગત અનુસાર દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા ગજુભા ભગવાંજી જાડેજાનું ગત રાત્રે પોતાની ફરજ ભજાવી પરત આવી રહે હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું.