આગામી તા.25/12ના રોજ શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આનંદ મેળાનું આયોજન કરાશે

શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ કેરા દ્વારા ખૂબ આનંદ અવસ શ્રી કપિલ કોટ ગ્રાઉન્ડ કેરા તા.૨૫-૧૨-૨૩ નાં થનાર આનંદ મેળાનો આપ સૌ ગ્રામજનો તથા કચ્છ ચોવીસી ના તમામ મહેમાનોનું હાર્દિક ભાવ ભર્યું સ્વાગત કરે છે. આપ સૌ કોઈ ખૂબ મોટી સંખ્યા માં આ થનાર સેમિનાર માં જોડાઈ આપણી આવનારી પેઢી ના દીકરા દીકરીઓ ના ઉચ્ચ ભવિષ્ય નિ ચિંતા યાદ રાખી ને ખૂબ મોટી સંખ્યા માં આ તેજસ્વી તારલા ઓ ને બિર્દાવસુ તેવી આશા સાથે સ્કૂલ નાં તમામ સભ્યો તથા ગ્રામજનો આપ સૌ શ્રી નું હાર્દિક સ્વાગત કરે છે . આપ સૌ શ્રી આ અનેરા પ્રસંગે હાજરી આપી રમત ગમત, નાસ્તા પાણી, ખાણી પીણી, હેન્ડિક્રાફ્ટ ગિફ્ટ જેવી ચીજવસ્તુ ઓ નો આનંદ માણીને આ બાળકો ને નવી રાહ પહેલ આપશું. . તથા આવા અનેરા ઉત્સાહ તહેવાર પ્રસંગો દર વર્ષે થતાં રહે તેવા આશીર્વાદ આપશું.જય હિંદ 🇮🇳 વંદે માતરમ્.