શું વર્ષ ૨૦૧૪માં કરેલી ભૂલ ફરી ૨૦૧૯ કરશે કોંગ્રેસ
હવે જેમ જેમ 2019 ની ચુંટણી નજીક આવી રહી છે.તેમ તેમ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમા લાગી ગયું છે.અને કચ્છમાં હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરાયા નથી જેના પગલે વિરોધ શરૂ થઇ ગયો છે.વર્ષ 2014માં કચ્છ લોકસભામાં જે રીતના બરાતુ ઉમેદવારને કોગ્રેસે ટીકીટ આપવાની ભુલ કરી હતી તે હવે આ વખતે ન થાય તે માટે જાહેરમાં વિરોધ સાથે કોગ્રેસના કાર્યક્રરોએ સ્થાનીક ઉમેદવારને ટીકીટ માટેની માંગણી કરેલ છે.