કનૈયાબે પાસે 18 હજારનાં શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ
copy image ભુજ તાલુકાના નવા કનૈયાબે પાસેથી ચોરાઉ કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ રૂા. 18 હજારના ડીઝલના જથ્થા સાથે શખ્સોને પદ્ધર પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે આ કામના અન્ય બે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. પદ્ધર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નવા કનૈયાબે રોડ પાસે સ્વીફટ ગાડી સાથે ઊભેલા બે શખ્સ ને ચોરાઉ કે છળકપટથી મેળવેલા ડીઝલ 200 લીટર કિ. રૂા. 18,000, સ્વીફટ...
બમણી ઝડપે ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર !
સોનું થશે સસ્તું! સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનિન્દરજીત સિંહ બિટ્ટાએ લીધી ભુજ સ્થિત ‘સ્મૃતિવન’ની મુલાકાત