Breaking News

Crime News

Election 2022

ઉનાળાની કાળજાળ ગરમીમાં છાશ કે પાણી પીવાથી તેની શું અસર થાય છે જાણીએ અહેવાલમાં

શ્રી દરસડી પાટીદારસનાતન સમાજના લક્ષ્મીનારાયણમંદિરને 50વર્ષ પૂર્ણથતા સુવર્ણ જયંતિમહોત્સવ ઉજવવામાં આવી

મુન્દ્રા ખાતે ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ દ્વારાઆયોજિત ગીતાબેન રબારી નાલોક ડાયરામા હજારોનીસંખ્યા માજનમેદની

ટ્રેલરે ટક્કર મારતા એક જ ગામના 3નાં મોત, એકનાં તો ચીથરા ઉડી ગયા ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજા

નાડાપા પાસે વીજકરંટથી માદા દીપડાનું  મોત

copy image હબાય-નાડાપા વચ્ચે  રાતના આરસામાંજીવતા વીજતારના કરંટ થકી માદા દીપડાનું મોત થયાના અહેવાલ  મળ્યા હતા  આ અંગે મળેલી વિગતો અનુસાર રાતના  જે જગ્યાએ માદા દીપડાનું મોત થયું હતું  ત્યાં વીજ  થાંભલો જમીનથી માત્ર દોઢ ફૂટ જ દેખાતો બાકીનો ભાગ ચાઇનાકલેના ખરાબાના ઢગલાથી ભરાયેલો છે,  આ ઢગલા માદા દીપડાના મોતનુંકારણ બન્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. માદા દીપડાના મોતના  અહેવાલ  મળતાં આ અંગે દક્ષિણ ક્ષેત્રના આર.એફ.ઓ. કે. બી.નો સંપર્ક કરતાંતેમણે જણાવ્યું હતું કે, નાડાપા પાસે વીજ થાંભલા નજીક મૃત માદા દીપડાના મોઢામાં ક્તૂરાનો શિકાર  હતો. આમ કૂતરાના શિકાર બાદ તે જીવતા વીજતારના સંપર્કમાં આવી જતાં વીજશોક લાગવાથી મોત  થયાનું પ્રાથમિક  રીતે લાગી રહ્યું છે.  મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે.

મથડાના યુવાનને   વડોદરાની યુવતી સાથે   લગ્ન કરવા ભારે પડ્યા

copy image અંજારના મથડા ગામમાં રહેતા એક યુવાનને વડોદરાની યુવતી સાથે લગ્ન કરતાં થઈ છેતરપિંડી આ યુવતી સાથે લગ્ન કરાવી દલાલોએ   રૂા. 1,63,000 હડપ કરી જતાં ચાર મહિલા અને  સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મથડા ગામે રહી ફરસાણની દુકાન ચલાવતા શખ્સે   આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના એકના એક દીકરાની સગાઈ થઈ ન હોવાથી તેમણે ગામમાં રહેતા વ્યક્તિને  અને તેના પત્નીને કોઈ છોકરી ધ્યાનમાં હોય તો જાણ કરવા કહ્યું હતું. બાદમાં દલાલ મહિલાએ કહ્યું વડોદરામાં એક શખ્સ છે જે સગાઈ-લગ્ન કરાવી આપશે, પણ બે લાખ રૂપિયા લેશે તેવું જણાવ્યુ હતું. થોડા દિવસ પછી ફરિયાદી અને...