વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે. ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે 28 ફેબ્રુઆરી 2023 મંગળવારના રોજ સાંજે પહોંચ્યા હતા.
અધિકારી/ કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને જાણ કર્યા વગર...
સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભુજ અને રાપર ખાતે સાંસદશ્રી તથા ધારાસભ્યોશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
આરોગ્ય તપાસણીમાં ગંભીર એનિમિયાની સમયસર ઓળખ, સારવાર બાદ કુકમાની વિદ્યાર્થીનીનું હિમોગ્લોબીન 8.3 ગ્રામ થયું
રાપર પો.સ્ટે. વિસ્તારમાં ફતેગઢ ભોજનારી ડેમ વિસ્તાર પાસે ફાયરીંગ કરી ખુનની કોશિષના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને પકડી પાડતી