Breaking News

Crime News

Election 2022

પશ્ચિમ કચ્છ પોલિસ અધિક્ષકની હાજરીમાં પોલિસ તાલીમ ભવન ભુજ ખાતે લોકદરબાર યોજાયું

અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાને ડીટેકટ કરતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનીરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨...

ગે૨ કાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ ૨ ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગાડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ...

ભુજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરાર નાસત્તા ફરતા આરોપીને ભાણવડ તાલુકાના કલ્યાણપર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના...

કંડલા સેઝ ગાંધીધામમાં કંપનીની દીવાલ કૂદી ચોરે ઈથેનોલ બનાવવાના લોખંડના સ્પેરપાર્ટ્સની તસ્કરીને અંજામ આપ્યો

કંડલા સેઝ ગાંધીધામમાં ચોરે કંપનીની દીવાલ કૂદી રાત્રિ દરમિયાન ઈથેનોલ બનાવવાના 10,000ના સ્પેરપાર્ટ્સ ચોરી ગયું હોવાની ઘટના ગાંધીધામ બી ડિવિઝન...

અંજાર મિસ્ત્રી સમાજવાડી ખાતે દિવ્યાંગ મંડળ દ્વારા શ્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબ નું સન્માન સમારોહ

પ્રતિબંધીત ચાઇનીઝ માંઝાદોરી નો જથ્થો પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

મેઘપર બોરીચીમાથી 17025ના દારૂ સાથે 1 આરોપી ઝડપાયો: 1 ફરાર

અંજાર પોલીસ સ્ટેશન પુર્વ-કચ્છ ગાંધીધામે દરોડો પાડી 17025નો દારૂ ઝડપ્યો. અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ...