Breaking News

અંજારના ચાંદ્રાણીની કંપનીમાં કામદાર યુવક પર લોખંડની કોયલ પડતાં મોત

અંજાર તાલુકાના ચાંદ્રાણીની નજીક આવેલી કંપનીમાં કામ કરી રહેલા કામદાર યુવાન ઉપર લોખંડની કોયલ પડતાં માથામાં તેમજ હાથના ભાગે ગંભીર...

કંડલામાં ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજ ટેન્ક લીક થતા તર્કવિતર્ક સર્જાયા

કંડલામાં આવેલ ઈફ્કોના ફોસ્ફોરિક એસિડ ટેન્ક લીકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી, લોકોમાં ભયનો માહોલ ફેલાયોઆ અંગે ઈફ્કોના જનસંપર્ક અધિકારી નો...

લખપતના અમિયા ગામની સીમમાં પવનચક્કીના વિજતારમાં શોર્ટ સર્કિટ થતાં ઉભા ઘાસમાં આગ લાગતા 25 એકર વિસ્તારમાં ફેલાઈ

પશ્ચિમ કચ્છના સરહદી લખપત તાલુકાના અમિયા ગામમાં પવનચક્કીના વીજતારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા જમીન પર પડ્યા હતા જેથી આગ...

માંડવીના નાનાઆસંબિયામાં16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ

માંડવીના નાનાઆસંબિયામાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવાની ઘટના સામે આવી છે. કોડાય પોલીસ મથકમાં નાનાઆસંબિયાની 16 વર્ષીય સગીરાના અપહરણનો...

જવાહરનગર પાસે એક BA તો બીજો BSc પાસ બોગસ ડોક્ટરને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીધામ પાસેના જવાહરનગર નજીક કોઇપણ માન્ય ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા એક બીએસસી પાસ તો બીજા બીએ પાસ બોગસ ડોક્ટરને ઝડપી...

હરીપરથી સૂરજબારીટોલ સુધી ફરી 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો: વાહન ચાલકો કલાકો સુધી અટકાયા

કચ્છ સૌરાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પર અવાર- નવાર ટ્રાફિક જામ સર્જાતો રહે છે. આ સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન...

3 વર્ષથી દારૂના ગુનામાં ભચાઉના ફરાર આરોપીને લોડેડ પિસ્ટલ અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો

ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલ દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને બાતમીના આધારે પકડી પાડવા પહોંચેલી પોલીસને આરોપી લોડેડ...

તારાપુર- વટામણ હાઇવે પર ચાલુ બાઇકે ચક્કર આવતા રોડ ઉપર પટકાયેલા ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત

તારાપુર-વટામણ સીક્સ લેન રોડ પર ઇન્દ્રણજ દરગાહ નજીક ચાલુ બાઈકે ચક્કર આવતાં રોડ પર પટકાયેલા યુવકનું મોત નીપજયું જ્યારે બીજાને...

જોટાણાના સાંથલ ગામામાં ગોગા મહારાજના મંદિરમાં ચોર 11 લાખથી વધુના મત્તાની ચોરી કરી છૂમંતર

જોટાણા તાલુકામાં આવેલા સાંથલ ગામમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાતે તસ્કરોએ સોના ચાંદીની મૂર્તિઓ અને અન્ય આભૂષણો મળી કુલ 11 લાખથી...

નાનાવરાછા ફ્લાયઓવર બ્રીજ નીચે પગપાળા પસાર થતાં યુવકને બસે અડફેટે લેતા યુવકનું મોત

નાનાવરાછા ફલાયઓવર બ્રિજ નીચેથી પગપાળા પસાર થતા એક અજાણ્યા યુવકને અજાણ્યા બસ ચાલકે ઠોકરે લેતા ગંભીર રીતે ઇજા પામેલા યુવકનું...