Breaking News

સુરતમાં તરુણીનું અપહરણ કરનાર વિધર્મી પાલઘરથી ઝડપાયો

સચીન લાજપોરમાં શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને 50 વર્ષનો વિધર્મી આધેડ પ્રેમ જાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો. આ વિર્ધમીને...

ગોડાદરા માથાભારે યુવાને 3 બાઈકમાં તોડફોડ કરી

ગોડાદરા ભક્તિ નગર સોસાયટી પાસે માથાભારે યુવકે પાર્ક કરેલી 3 બાઈકમાં તોડફોડ કરી હતી. સ્થાનિક વકિલ બાઈક માલીકો સાથે ફરીયાદ...

બારડોલીમાં લગ્ન માટે ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા યુવકને ધારિયાના ઘા માર્યા 

બારડોલીના યુવાને ફળિયાના યુવકને જ મિત્રભાવે આપેલા ઉધાર નાણા પરત માંગતા તેની પર ધારિયાથી હુમલો કરાયો હતો. બારડોલીના નૂર નગરમાં...

અંતે 5 વર્ષ બાદ 22 CNG સિટી બસ દોડાવશે નગરપાલિકા 

ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લે પાંચેક વર્ષ પહેલા સિટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી. જે પુન: શરૂ કરવા માટે દરેક...

કરવા ચોથની ઉજવણી માટે પતિએ સાંજે પૈસા આપવાનું કહેતા પત્નીએ આપઘાત કર્યો

શહેરમાં આપઘાતના બનેલા અલગ અલગ બનાવોમાં 4 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. ઈચ્છાપોર અંબિકા નગરમાં રહતો ઈન્દ્રજીત ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર છે. ઈન્દ્રજીત...

બડતલ પાસે બંધ પડેલી ટ્રકમાં મોપેડ ઘુસી જતા યુવકનું મોત નીપજયું

માંડવી તાલુકાના બડતલ ગામની સીમમાં ટ્રકનો જોઈન્ટ તૂટી જતાં બંધ પડેલી ટ્રકમાં મોપેડ ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ગંભીર ઈજા...

સુરતમાં GSTની ચોરીમાં નવી ચાલાકી પકડાઈ, બિલ 48 હજારનું અને માલ 1 કરોડનો

રેલવે મારફત ચાલતા GST કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં ઇ-વે બિલની રૂપિયા 50 હજારની લિમિટનો લાભ લઇને માલ...

પાલિકા અને GWIL વચ્ચે પાણીના જથ્થામાં 10 MLDનો તફાવત

ભુજ શહેર કોંગ્રેસે ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને છેલ્લા એકાદ માસથી નળ વાટે પાણી વિતરણમાં બેચાર દિવસના વધેલા અંતરનું ખરું કારણ...

પોર્ટ કોલોનીથી ડ્રેનેજનું ગંદુ પાણી નાળામાં વહેરાવતા સ્થાનિકોમાં રોષ

copy image ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં પ્રમુખના ઘરની સામેની તરફ જ આવેલા વરસાદી નાળામાં ડ્રેનેજનું ગંદુ પાણી છેલ્લા 2 મહિનાથી વહેતું...

ડ્રાઈવરે ભડભડાટ સળગતી ઘાસ ભરેલી ટ્રકને હાઈવેથી છેક માધાપર સુધી દોડાવી

copy image ભુજ તાલુકાના માધાપર પાસે ગુરુવારે બપોરે હાઈવે ઉપર જ ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. પરંતુ, ડ્રાઈવરે મોટી...