Breaking News

ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ હત્યા કેસમાં હજુપણ કોઈ નિર્ણય સામે આવ્યો નથી. તો આમાં કોનો હાથ.?

ગુજરાત રાજયના જીલ્લે કચ્છના તાલુકે ભુજના પેટા ગામ ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ થયેલ હત્યા તપાસ કરતાં હજુપણ કોઈ નિર્ણય...

ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ ને બેદરકાર રહેવાનો રોગ લાગુ પડ્યો છે ત્યારે BPL કાર્ડ ધારક ગરીબ દર્દી પાસેથી પણ જબરદસ્તીથી નાણાની માંગ કરવામાં આવે છે.

ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં અવાર-નવાર ડોક્ટરો ની બેદરકારી સામે આવતી હોય છે. જેમાં ડોક્ટરો દ્વારા ગરીબ દર્દીઓ સાથે...

ભુજમાં નગરપાલિકા તંત્ર દરેક બાબતે નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે ઢોરવાડા માટે પણ સરખી કામગીરી કરવામાં ન આવી ત્યારે ભુજમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસો દિવસ વધતી જ જોવા મળે છે.

ભુજ શહેરમાં દિવસે  ને દિવસે રખડતા ઢોરોની સમસ્યા વધતી જ  જાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતો સર્જાતા...

જિલ્લા પંચાયત કચેરી મદયે જિલ્લા વિકાસ અધિકારી C.J. પટેલના નેતૃત્વ હેઠળ ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ બોલાવવામાં આવી .

જિલ્લા પંચાયત કચેરી મધ્યે જિલ્લા વિકાસ અધિકારી ,સીજે .પટેલ દ્વારા ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ યોજાઇ .જેમાં તલાટીઓને સ્થળ ઉપર સંપર્ક...

ભુજના લોહાણા મહિલા મંડળ દ્વારા ધો-૧૦ અને ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને દીપજ્ઞાન યજ્ઞ અને સાથો સાથ આનંદમેળાનું આયોજન કરાયું

ભુજ લોહાણા મહિલા મહાજન દ્વારા દીપજ્ઞાન આનંદમેળો ,તેમજ મહિલાઓ દ્વારા સ્ટોલો ઊભો કરી પોતાના પગપર કેમ ઊભા રહેવું તેવો કાર્યક્રમ...

ભુજ સ્થિર સરકારી કોલેજમાં આજની બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ રાષ્ટ્રીય સ્તરના ઇજનેરી ટેકનિકલ કાર્યક્રમનો દબદબા ભેર પ્રારંભ કરાયો

ભુજની સરકારી ઇજનરી કોલેજમા આજથી બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ નામથી રાષ્ટ્રીય સ્તરના કેમિકલ ઈજનેરીના ટેકનિકલ કાર્યક્રમનો દબદબા પ્રારંભ થયો આ...

ભુજના હોસ્પિટલ રોડ પર ગેસ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટી જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા.

કચ્છમાં એક તરફ પાણીની બુમરાણ ઉઠી રહી છે ત્યારે ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલા વિજયનગરમા ચાલી રહેલી ગેસ લાઇન નાખવાની...