આજરોજ ભારતીય જનતા પાર્ટીનો 39મો સ્થાપના દિન હોતા BJP ના કાર્યકર્તાઓ દ્વારા સરકારની યોજનાનો લાભ ઘરે-ઘરે પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.
આજે ભારતીય જનતા પાર્ટીનો 39માં સ્થાપના દિન નિમિતે BJP ના સમગ્ર કાર્યવર્તુળના સભ્યો ભુજ શહેર સંગઠન તથા માધાપર અને ભુજ...