Breaking News

સમાઘોઘા પાસે ટ્રક હડફેટે ચાલકનું મોત

મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નખત્રાણા નાની અરલ માં રહેતા 26 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ મારવાડા પોર્ટ ઉપરથી મીઠું...

ભુજ શહેરમાં પ્રસવ પીડાથી કણસતી મહિલાને હાથલારીમાં બેસાડીને દવાખાને લઈ જવી પડી!

કચ્છમાં લોકડાઉનની સ્થિતિમાં એક તરફ લોકો માટે આવશ્યક સેવાઓની વ્યવસ્થા કરાઈ હોવાના મોટા મોટા દાવાઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહ્યા...

ભુજ માં પ્રસુતાને હાથ લારીમાં હોસ્પિટલ લઇ જવી પડી, કોરોનાની કટોકટીમાં પણ ઈમરજન્સિ સેવાઓ ઠપ્પ

કરછ માં લોકડાઉન ની વચ્ચે આરોગ્ય તંત્ર જયારે કોરોનાની સારવાર અને અસર ગ્રસ્તોને સોધવામાં લાગ્યો છે તે વચ્ચે ઇમરજન્સી સેવાને...

કચ્છમાં કોરોનાના વધુ બે કેસ, માધા૫રના સાસુ-વહુનો રિપોર્ટ પોઝિટિવ

આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે તંત્રે વૃધૃધના ૯ પરીવારજનો તાથા માંડવીની શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાનો નમુના તપાસ આૃર્થે મુકયા...

પૂર્વ કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ૧૪૮ ની ધરપકકડ

વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન છે અને લોકોએ ઘરમાં જ રહીને આ બીમારી સામે લડવાનું છે છતાં અમુક...

મુન્દ્રામાં અસામાજિક તત્વોએ વીશ વાહનોના કાચ તોડ્યા

મળતી વિગતો મુજબ લોક ડાઉન ના પગલે અવર-જવર બંધ હોવાથી તેનો લાભ અસામાજિક તત્વોએ ઉઠાવ્યો છે મુન્દ્રાના ઘનશ્યામ પાર્ક આશુતોષ...

હવે કચ્છ પણ કોરોનાના ભરડા તરફઃ ૪ પોઝીટીવ કેસ

રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ એક જ દિવસમાં કોરોનાના દર્દીઓ વધતાં તંત્ર અને લોકો ચિંતિત થયા છે. ગઈકાલે કોરોનાના શંકાસ્પદ...

કચ્છ જિલ્લામાં નવા ૧૩૨૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે...

Breaking News : કચ્છ માં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો.

માધાપર ના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો તેના પુત્રવધુ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ.કચ્છમાં કુલ 3 પોઝિટિવ કેસ...

સાઉદી રાજપરિવારનાં 150 સભ્યોને કોરોનાનો ચેપ

સાઉદી રાજપરિવારના આશરે 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો દાવો અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલોમાં કરવામાં આવ્યો છે.સાઉદી અરેબિયા યમનમાં...