Breaking News

મુંદ્રામાં ઝાડ પર લટકી યુવાને ગળેફાંસો ખાધો

મુન્દ્રાના નાની ભુજપુર ગામે યુવાનના આપઘાતે ચકચાર સાથે શોકનો માહોલ સજર્યો છે. ૩૮ વર્ષીય દેવશી આશારીયા ગેલવા નામનો ગઢવી યુવાને...

KDC બેંકમાં 100 કરોડનું કૌભાંડ, ગુજરાત CID ક્રાઈમે અબડાસામાં ગુપ્ત ઓપરેશન પાર પાડી 30ને દબોચ્યા

કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંક (KDC)માં 100 કરોડના કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ દરમિયાન આ મામલો સામે...

રાજકોટના શખ્સ સહિત લીંબડીમાં જુગાર રમતા ૩ ઝડપાયા

લીંબડી મફતીયા પરામાં દશામાંના મંદિર પાછળ નવઘણભાઇ હકાભાઇ ચુ. કોળીના મકાન પાસે જાહેરમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૃં ગુડદી...

ચોરીનો વહેમ રાખી કુહાડી-લાકડીથી હુમલો કરી યુવકની હત્યા

મેઘરજ તાલુકાના ભુવાલ ગામે પોતાના ઘર બનાવવા લાવેલ લાકડાની વડીઓની ચોરીનો વહેમ રાખી બુધવાર રાત્રે ઝઘડો કરી પાંચ શખ્સોએ એક...

ચાલુ મોબાઇલે રોડ ક્રોસ કરતાં યુવાનનું માથું એસટીના ટાયર નીચે કચડાતાં મોત

કડીના રાજપુર બસ સ્ટેન્ડ નજીક વતનમાં રહેતી બહેન સાથે મોબાઇલ પર વાત કરતાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનનું એસટી બસના...

ભચાઉ-દુધઈ હાઈવે પરથી રૃ.રપ.૮૮ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે કચ્છમાં લાખોનો ઈંગ્લીશ દારૃ એકયા બીજી રીતે ઘુસાડાઈ રહ્યો છે. ભચાઉ દુાધઈ...

આદિપુરમાં જ્વેલર્સ પેઢી સાથે રૃપિયા પ.૩૦ લાખની ઠગાઈ

આદિપુરમાં જ્વેલર્સ સાથે પ.૩૦ લાખની ઠગાઈ આચરાતા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે. અંતરજાળના રહેવાસી પીયુષ અમૃતલાલ સોનીની દુકાને સામાવાળા...

ગૌહત્યાનું કતલખાનું ઝડપી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેvજ ગુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ (ભુજનાઓ તથા...

આજના વિડીયો સમાચાર તારીખ : 16/01/2020

માંડવી તાલુકાનાં નાના રતડીયા ગામે શ્રી રામ નવ્હાણ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો https://youtu.be/Yuosk-_-50c ભુજ પાલારા માર્ગ પર ૪...