Breaking News

માંડવી થી નલીયા નેશનલ હાઈવે રોડ ખખડધજ વહીવટ તંત્ર ગોર નિંદ્રા મા.

કુદરતે કચ્છમા કચ્છ વાસીઓ ને મેઘમહેર થી ખુશ તો કર્યા પરંતુ માર્ગ અને મકાન વિભાગ ની પોલ ખોલી જેનું ઉદાહરણ...

અંજારમાં પરિણીતાનું અપહરણ કરીને દુષ્કર્મ

અંજાર માંથી પરિણીતાનું બે શખ્સોએ બાઈક ઉપર અપહરણ કરીને બાવળની ઝાડીમાં લઈ જઈ એક શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું...

પશ્ચિમ કચ્છ એલસીબીએ મેઘપર બોરીચી માંથી ૧.૪૭ લાખ નો દારૂ પકડ્‌યો

બોર્ડર રેન્જ આઇજીપી ના આદેશથી પશ્ચિમ કચ્છ એલસીબીએ પૂર્વ કચ્છના મેઘપર બોરીચી ના પરસોતમ નગર માં રેડ પાડી ૧.૪૭ લાખ...

આઈજી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સંભાળતા જ ઓઇલ માફિયાઓ અને ખનિજ માફિયાઓ ઉપર પોલીસ ત્રાટકી- લાખોનો મુદામાલ જપ્ત

બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીધામની લાખોની આંગડિયા લૂંટના આરોપીઓ...

ગાંધીધામ દિન દહાડે થયેલી ૧૧ લાખની આંગડિયા લૂંટનો કેસ નો ભેદ ઉકેલાયો

ગઈકાલે ગાંધીધામની ધમધમતી બજારમાં દિન દહાડે થયેલી ૧૧ લાખની આંગડિયા લૂંટનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ કેસમાં...

છાપી પો.સ્ટે. વિસ્તાર માંથી ટેન્કરમાંથી રીફાઇન્ડ કેસ્ટર ઓઇલ કાઢતા બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી આર.આર.સેલ.ભુજ રેન્જ પોલીસ

પોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ નાઓની સૂચના અને જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરીક્ષિતસિંહ જાડેજા...

ભુજમાં વોર્ડ નંબર ૫ ના મછિયારા ફરિયામાં પીળા કલરનું પાણી આવતાં લોકો પરેશાન

ભુજમાં વોર્ડ નંબર ૫ માં આવેલ સેન્ટ્રલ જેલ પાછળના વિસ્તારમાં નળમાંથી પીળા કલરનું ગંદુ પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા...

નેશનલ હાઈવે નજીક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત : 1નું મોત, 3 ઘાયલ

લીંબડી નેશનલ હાઈવે પર ડિવાઈડર ઠેકીને આવેલી કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર...

ખાણ-ખનિજ ખાતાની મહેરબાનીથી માફિયાઓને જલસા : મુંદ્રા તાલુકાના કુંકડસર ગામમા લાખો રૃપિયાની રેતીચોરી

મુંદ્રા તાલુકાના કુંકડસર ગામમાં ગેરકાયદેસર લાખો રૃપિયાની રેતીની ચોરી થઈ રહી છે. જેના કારણે સરકારી તિજોરીને ભારે ચુનો લાગી રહ્યો...

કચ્છ કોંગ્રેસના ગઢમાં ગાબડું: મુન્દ્રાના કોંગી આગેવાન અને કાર્યકરોની સાથે માંડવીના આગેવાન પણ ભાજપમાં જોડાયા

કચ્છ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડીને ભાજપે રાજકીય હલચલ સર્જી છે. મુન્દ્રા કોંગ્રેસનો પંજો ભાજપના વાવાઝોડામાં રોળાયો છે. સાથે સાથે માંડવીના...