Breaking News

વરસામેડી માં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, યુવાન ઉપર જીવલેણ હુમલો

અંજાર તાલુકાના વરસામેડી માં મકાન આગળ કચરો નાખવામાં થયેલી બોલાચાલીની મનદુખ રાખી બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું તેમાં...

માંડવી કોલેજમાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો- ફૌજી જવાનના બદલે અન્ય વિદ્યાર્થી પેપર લખતો હતો

માંડવીમાં કોલેજની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતાં ઝડપાઇ જતા આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. માંડવીની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં...

ભુજમાં આવેલ મટન માર્કેટના લીધે ત્યાંના રહેવાસીઓમાં રોષ ફેલાયો : કોઈની રોજી રોટી ના છીનવો પણ મટન માર્કેટના દબાણો દૂર ખસેડવા વિનન્નતી

ભુજના ભીડ નાકાથી લઈને સરપટ નાકા સુધીના વિસ્તારમાં આવેલ મટન માર્કેટના દબાણોને લીધે ત્યાં રહેવાસીઓની રોષની લાગણી ફેલાવા લાગી છે...

ભુજમાં રાજકીય આગેવાનના પુત્રે છરી વડે એકને ઘાયલ કરતાં ચકચાર

શહેરમાં ધમધમતાં સ્ટેશન રોડ પર આજે ભરબપોરે છરી વડે હુમલો થતાં અને હુમલો કરનાર રાજકીય આગેવાનનો પુત્ર હોવાથી શહેરમાં ચકચાર...

ભચાઉ પાસે નંદગામમાં મોડી રાત્રે 2 વાગ્યે પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ

વરસાના પાસે આવેલ પ્લાસ્ટિક ઇન્ડિયા કંપની માં લાગી ભીષણ આગ. આ કંપની માં બીજી વખત આગ લાગી બીજી વખત આગ...

ગાંધીધામમાં આંગડિયા પેઢી માંથી ધોળા દિવસે ૧૦.૭૨ લાખની લૂંટ

ગાંધીધામ સંકુલમાં તસ્કરો અને લુટારુઓ ખુલ્લેઆમ કાયદાના રક્ષકોને પડકાર ફેંકી ચોરી અને લૂંટના બનાવને અંજામ આપી રહ્યા છે શહેરની ગાંધી...

મુન્દ્રાના ૧૩ વર્ષના મંદબુધ્ધિના ગુમ થયેલા બાળકને માબાપ સુધી પહોંચતો કર્યો

મુન્દ્રાના ટ્રાફિકથી ધમધવમતા આદર્શ ટાવર નજીક કિંગ પ્લાઝા પાસે એક ૧૩ વર્ષનો મંદબુધ્ધિ જેવો લાગતો બાળક મા બાપ થી વિખૂટો...

ખારીરોહરના ઝુલુસમાં હત્યા કરનાર ફરાર આરોપી ઝડપાયો

ગાંધીધામના ખારીરોહરમાં હત્યાના બનાવના આરોપીને બોર્ડર રેન્જ આર.આર.સેલે કંડલા ખાતેથી પકડી બી-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો. મોહરમના પર્વ નિમિતે ગાંધીધામના...

લખાપરની સીમમાં તસ્કરો પવનચક્કીનો ૧.૭૯ લાખ નો કેબલ ચોરી ગયા

ભચાઉ તાલુકાના લખાપર ગામની સીમમાં આવેલ પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એક લાખ ૭૯ હજારની કિંમતનો કેબલ વાયર કાપીને ચોરી...

સૂરજબારી ચેકપોસ્ટ પર ચાઇના-કલે માટી ઠાલવી ને ભાગીજનાર ડ્રાઈવર સામે ફરિયાદ

સુરજબારી ખાણ ખનીજ ચેકપોસ્ટ પર ચાઈના કલે માટી લઈને આવતા ટ્રકચાલકને ટ્રકનું વજન કરવાનું કહેતા માટે ખાલી કરીને ટ્રક લઇ...