સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં ૧૧૨ વિદ્યાર્થીનીઓને આપાઇ આત્મ-રક્ષા તાલીમ : આત્મવિશ્વાસ અને આત્મબળમાં નોંધપાત્ર વધારો…
વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે આત્મ-સુરક્ષા મેળવી શકે અને નિર્ભય બની જીવન જીવી શકે તે ઉમદા હેતુથી સુરક્ષા...