‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત CEIR પોર્ટલ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ મુદ્દામાલ શોધી અરજદારોને સુપ્રત કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોડર્ર રેન્જ-કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ...