Breaking News

નલીયા પો.સ્ટે. વિસ્તારમાં અસામાજિક તત્વ વિરુધ્ધ દબાણ દુ૨ ક૨વાની કાર્યવાહી કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાઠેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ

મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૫થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી અભિગમ છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને...

વિકાસ સપ્તાહ : સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બની રાજ્યની વણથંભી વિકાસયાત્રામાં વિકાસ સાધતા મધ્યમવર્ગીય નાગરિકો 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને...

‘રાષ્ટ્ર પ્રથમ’ને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબદ્ધ થતા કચ્છના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે...

વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજનની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ

રાજ્ય સરકાર દ્વારા સુશાસનના ઉત્સવરૂપે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. કચ્છ જિલ્લામાં "વિકાસ સપ્તાહ”ની...

૨૪ વર્ષથી જનસામાન્યમાં સંતોષની લાગણી પ્રસરાવતો ‘SWAGAT’ કાર્યક્રમ બન્યો છે, શાસનનું ઉત્તમ ઉદાહરણ

ગુજરાત સરકાર દ્વારા "ઇઝ ઓફ લિવિંગ"ના લક્ષ્યને સાકાર કરવા અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું અસરકારક, પારદર્શક અને જવાબદેહીપૂર્વક નિવારણ લાવવા માટે...

ગુજરાત સરકારના પ્રોત્સાહનના કારણે મજૂરી કામ કરતી ચુનડી ગામની બહેનો હુનરના બળે બિઝનેસ કરતી થઇ

ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવીને પોતાના આર્થિક રીતે સક્ષમ બને તે હેતુથી તાલીમ, આર્થિક સહાયથી લઇને વેચાણ માટે પ્લેટફોર્મ આપી...

“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા...