ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન રાજ્યના મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે
સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે...