Breaking News

અજાપરમાં 16 વર્ષીય કિશોરીએ આપઘાત કરી જીવનના અંતિમ શ્વાસ લીધા

copy image અજાપરમાં એક કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી...

પી.એચ.સી. ગાંધીધામ ખાતે “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અન્વયે વિવિધ વિષયો પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

copy image કચ્છના પી.એચ.સી  અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યો છે. ત્યારે ગાંધીધામ પી.એચ.સી ખાતે આવા જ...

હોન્ડા દ્વારા 50 મોડીફાય કરેલ મોટરસાયકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ગુજરાત પોલીસને આપવામાં આવી

copy image હોન્ડાએ ભારતમાં ચોથા મોટરસાયકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારી કરી ભારતમાં મોટરસાયકલ ઉત્પાદન અને...

કચ્છના પ્રથમ સરહદી ગામ તરીકે જાણીતા કુરન ગામ ખાતે  નાગરિક સંરક્ષણની તાલીમ અપાઈ

copy image કન્ટ્રોલર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ ઓફિસ, ભુજ દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા કુરન ગામે...

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ પર આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૦૧ ઉપર તા.૨૭મી મે-૨૦૨૫ સુધી 2 GARHWAL RIFLES ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ...

માનકુવા પો.સ્ટે.ના પોક્સોના ગુનામાં છેલ્લા સાત વર્ષથી વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

copy image મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ,...

P.M. શ્રી Narendra Modi સાહેબના સ્વાગત કાર્યક્રમમાં પધારવા સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા સૌ કચ્છીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવ્યુ

copy image ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. અને ઓપરેશન સિંદૂરની સફળતા...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છમાં ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ

રૂ.૨૬૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા નખત્રાણા અને ભચાઉના સોલાર પ્રોજેક્ટ્સ થકી કચ્છ બનશે ગ્રીન એનર્જીનું કેન્દ્રવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હેઠળ...

જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાપુ પરથી મળેલ બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થના ૦૪ પેકેટો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી જખૌ મરીન પોલીસ

copy image શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેંજ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્વિમ...

કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેક્નોલોજીનોઉપયોગ કરી સંપૂર્ણ વીજનેટવર્કને ભૂર્ગભમાં રૂપાંતરિત કરાશે

રૂા.૨૪૭ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટનુંવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે ખાતમુહૂર્ત કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક...