India

નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.

નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...

શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...

ભુજમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ,ત્રણ કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા.

શહેર સુધરાઇ દ્વારા વિવિધ વિકાસકામેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રબાગ બ્યૂટિફિકેશનનું કામ, લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગ પાસે ફૂટપાથનું...

ગાંધીધામમાં જર્જરિત વીજ થાંભલો કાર ઉપર ધરાશાયી થતાં, કાર થાંભલા નીચે ચિબાઈ ગઈ હતી.

આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વીજ વાયર, વીજ થાંભલા બદલાવાયા નથી અનેક થાંભલા જર્જરિત હાલતમાં પડયા છે. ગાંધીધામ શહેરના ઓસ્લો...

ભુજમાં આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરાઇ.

ભુજ તાલુકાના એરપોર્ટ રોડ આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરોએ આ દુકાનમાંથી રૂ.10,100ની માલની ચોરી કરી...

કબરાઉમાં વંચિત બાળકો માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે.

 ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય,...

ગાંધીધામની શાકમાર્કેટમાં કોરોના ટેસ્ટનો કાર્યક્રમ યોજયો.

વધતાં જતાં કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે જંગ છેડી છે અને વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટની દિશામાં ગતિવિધિ આગળ વધી...