ભારત પાક બોર્ડર સરદાર પોસ્ટ કચ્છ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરાઈ
દર વર્ષે ૦૯ એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને...