છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં નિર્માણાધીન કુસ્મી પ્લાન્ટની ચીમની ધરાશઈ થતાં ગમખ્વાર અકસ્માત : 9 ના મોત અને 25 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની સંભાવના
copy image છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં નિર્માણાધીન કુસ્મી પ્લાન્ટની ચીમની ધરાશઈ થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 9 લોકોના મોત થયા...