India

જમ્મુ કાશ્મીર : આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, કર્નલ સહિત 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સૈન્યના જવાનો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાનો શહીદ થયા છે....

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની સર્વ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ.

સર્વ મિત્રોને કલમની ધાર તેજ થાય.લોકોના પ્રશ્નોને વાચા આપતી થાય તેવી મંગલ કામના.ભાષા શુધ્ધી,ધ્યેયશુધ્ધીની સાથે મિત્રચારીની ભાવના સાથે સંગઠન શક્તિ...

લોકપાલ સદસ્ય જસ્ટિસ અજય ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

કોરોના વાઈરસથી સંક્રમિત લોકપાલના સદસ્ય જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યુ છે. જસ્ટિસ અજય કુમાર લોકપાલના ન્યાયિક સદસ્ય હતા. કોરોનાથી...

દેશમાં કોરોનાનો વધતો કેર : વધુ 88નાં મોત, કુલ કેસ 40 હજાર નજીક

કોરોના વાઈરસ સામેની જંગમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે અને ત્રીજો તબક્કો...

કોરોના કરતાં વધુ મોત લોકડાઉનના કારણે ભૂખમરાથી થશે : નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસની સ્થાપક અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ લોકડાઉન વધ્યું તેની ટીકા કરી છે. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે જો...

લોક ડાઉન ૩.૦ માં શું છે નવું? ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો

લોકડાઉનનો ત્રીજો તબક્કો 4 મેથી શરુ થનાર છે. તેવામાં આ લોકડાઉન દરમિયાન સરકારે કેટલી વસ્તુઓમાં રાહત આપી છે. લોકડાઉનના ત્રીજા...

નાસાનાં પ્રથમ ‘માર્સ હેલિકોપ્ટર’નું નામ ભારતીય મૂળની છોકરીએ રાખ્યું

નાસાનાં પ્રથમ માર્સ હેલિકોપ્ટરનું નામ રાખવા માટે એક સ્પર્ધા યોજાઈ હતી. ભારતીય મૂળની ૧૭ વર્ષની છોકરી વનીજા રૂપાણીને એ હેલિકોપ્ટરનું...

દૂરદર્શન પર પ્રસારિત થતી રામાયણ શ્રેણીએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો, સૌથી વધુ જોવાતી સિરીયલ બની

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકારે રામાનંદ સાગરની રામાયણ શ્રેણીને દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરી જેણે એક વિશ્વ...

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં પાકિસ્તાને કર્યુ ફાયરીંગ, બે જવાન શહીદ, 4 નાગરિક ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરીંગમાં 2 સૈનિક શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાને બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં કારણ વિના...