અંજાર પોલીસ સ્ટેશન ના છેલ્લા એકવર્ષથી પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી પેરોલ ફરલો સ્કવોર્ડ પૂર્વ કચ્છ ગાંધીધામ
શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના...