વધુ એક ચોરીનો પર્દાફાશ કરતી સાણંદ પોલીસ
મે.આઇ.જી.પી.શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહયાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ...
મે.આઇ.જી.પી.શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહયાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ...
ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ , ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને...
આ બનાવની સી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ મી૨ાનગ૨ પૃથ્વી પાર્ક આઈકોન-૨ બ્લોક નં.૭માં ૨હેતા સુનીલભાઈ ધ૨મશીભાઈ ચુડાસમાની ૨૧ વર્ષીય દિકરીના...
માંડવી તાલુકાના ધુણઈ ગામે ગઈકાલે અગાઉના ઝઘડા સંબંધે મનદુ:ખ રાખીને પિતા-પુત્રે ફરિયાદીના દીકરા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી...
છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન માંડવી, ગાંધીધામ તથા ભુજ શહેરમાંથી છ જેટલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરનારા મોટા અને નાના ભાડિયાના બે આરોપીને...
સુરત શહેરના 22મા પોલીસ કમિશનર તરીકે અજય તોમરે 3 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 3થી લઈને 20 ઓગસ્ટ...
બી ડીવીઝન પોલીસ મથકના નાકોટિક ડ્રગ્સ ગાંજાના ગુનામાં ઝડપાયેલો ખંભાળીયાના ટીંબળી ગામનો યુવરાજસિંહ ઉર્ફે અજયસિંહ બન્નેસિંહ જાડેજા નામના શખ્સે પેરોલ...
અમદાવાદ: બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમા હાઈવે પર થતી ચોરી ના ચોરોને બગોદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.બગોદરા પોલીસ સ્ટેશનના...
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી .બાબરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા...
પ્રાપ્ત માહિતી મુજબ પોક્સો માટેની ચાર અલાયદી કોર્ટ શરૂ થતાં બંને કેસમાં અંદાજે સવાથી દોઢ વર્ષના ગાળામાં ન્યાય મળ્યો છે.રાંદેરમાં...