રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામેથી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શકુનીઓને રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા...