Crime

અંજારમાં જુગાર રમતા ચાર શખ્સો 3900 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

 અંજાર એપીએમસી માર્કેટ પાસે ગંજીપાના હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે 3900 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા અંજાર પોલીસે...

મુન્દ્રા પંથકમાં લગ્નપ્રસંગમાં દારૂ રાસના તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયા

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદિરાની છોળો ઉડવાનો વીડિયો વાયરલ થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે....

શરીર સબંધી ગુનાના આરોપીઓને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ કચ્છ- ભુજ એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબની સુચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા અગાઉ પશ્ચિમ...

સામખિયાળીમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા, 3 નાસી ગયા

સામખીયાળી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના જૂના બસ સ્ટેન્ડ સામે ટેક્સી પાર્કિંગની જગ્યામાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા...

કંડલામાં પાણીમાં ડૂબી જતા મહિલાનું મૃત્યુ

કંડલા પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે સર્વ ઝુંપડામાં રહેતા સુમિત્રાબેન ઘનશ્યામભાઈ ટીંગારા  શોચપ્રક્રિયા માટે ગયા હતા ત્યારે અકસ્માત પાણીના...

મેઘપર બોરીચીના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી

અંજાર પોલીસે જણાવ્યું હતું કે મેઘપર બોરીચી ના તુલસીધામ સોસાયટીમાં રહેતા પદમ સિંહ પાડજી ચૌહાણ ના બંધ મકાનને તસ્કરોએ નિશાન...

આડેસર પોલીસ લોકઅપમાં આરોપીની સેલ્ફી થી સવાલો ઉઠયા

મોબાઇલ ઉપર અભદ્ર ટિપ્પણી અને સોશિયલ મીડિયાના વિવાદના પગલે આડેસર પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાઇ હતી તે પૈકી પોલીસે...

ખારીરોહર ની પેટ્રોલ ચોરી માં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કડલા ટર્મિનલ થી ખારીરોહર પાસેથી પસાર થતી પેટ્રોલ-ડીઝલની પાઇપલાઇનમાં કાણું પાડીને...

આદિપુરમાં બંધ મકાનમાંથી 2.82 લાખ ની તસ્કરી

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ 5 એ મકાન નંબર 369 માં રહેતા અને ભારાપર ની સાલુ...

ગાંધીધામમાં ટામી થી યુવાન ઉપર હુમલો

ગાંધીધામના કાર્ગો એકતાનગર ઝૂપડામાં ગટરના પાણી બાબતે બે જૂથ વચ્ચે ટામી સહિતના હથિયારો થી મારામારી થઈ હતી પોલીસે સામસામે ફરિયાદ...