Crime

દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપી ગુજરાત આવેલી બંગાળની ગ્લાવા ગેંગ પકડાઈ

દેશભરમાં ચીલઝડપની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવનારી પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીની આંતરરાજ્ય ગ્લાવા ગેંગના બે સભ્યની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ...

૩૧stની ઉજવણી શાનદાર બનાવવા માટે મંગાવેલ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરવામાં આવી...

કંડલા (એ) ચાર રસ્તા પાસેથી તમંચા- કારતુસ સાથે 1 જબ્બે

કંડલા એરપોર્ટ વરસામેડી ચાર રસ્તા પાસેથી પેટ્રોલીંગ દરમીયાન બાતમીના આધારે આદિપુર પોલીસે એક શખસને દેશી તમંચા, બે જીવતા કારતૂસ સાથે...

હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પિતા-પુત્ર સહિત ૩ના કરૂણ મૃત્યુ

વિરમગામ-બહુચરાજી હાઈવે પર વિરમગામ થી રાત્રે ૮ કિલોમીટર જુનાપાધર ગામ પાસે બહુચરાજી તરફથી આવી રહેલ કન્ટેનર ચાલકે વિરમગામ તરફ આવી...

જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી લીધી : અજીત ઝાલા પકડાયો

જેતપુરના દેરડી પાસેથી તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર સહીત રૂા ૨.૨૬ લાખનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ૩૧...

3 દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની લાશ વિકૃત હાલતમાં તળાવમાંથી મળી

પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસ પહેલા...

છસરાનો આરોપી હદપારીનો ભંગ કરતાં વવારથી ઝડપાયો

મુન્દ્રા તાલુકાના છસરા ગામે રહેતા આરોપીને 7 જિલ્લામાંથી તડીપાર કરાયો હોવા છતાં હદપારીનો ભંગ કરી પરત આવી ગયો હોવાની બાતમીના...

ગ્રામજનોએ વિરોધ કર્યો, COએ રક્ષણ માંગ્યું

ગાંધીધામમાં ઘન કચરાના નિકાલ માટે અંજારના વાડા ગામની સીમમાં 30 હેક્ટરની જમીન ફાળવવામાં આવી છે. પરંતુ અહિ કચરો ન ઠાલવવા...

ગાંધીધામના ભારતનગરમાં બે દુકાનોમાંથી તસ્કરી

ગાંધીધામ શહેરના ભારતનગર ૯/બી રોડ પર આવેલી બે દુકાનોમાંથી તસ્કરીનો બનાવ સામે આવ્યો હતો. દુકાનોના પતરા તોડીને નિશાચરોએ અંદાજે ર...

ભુજના માધાપરમાં દુષ્કર્મ પીડિતા પર હુમલો, કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી

ભુજ તાલુકાના માધાપર ગામે અગાઉ એક હોમિયોપેથિક ડોકટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની...