ભુજમાં આવેલ મીરજાપર પોલીસ ચોકી સામે ત્રણ રસ્તા પાસે કોઈ અજાણ્યા ટાટા ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટાટા ટ્રક બેદરકારી અને ગફલતભરી રીતે અને પૂર ઝડપે ચલાવી ને અકસ્માત સર્જયો .
તા. ૨૨/૦૨/૨૦૧૮ નો બનાવ . ભુજમાં આવેલ મીરજાપર પોલીસ ચોકી સામે ત્રણ રસ્તા પાસે ટાટા ટ્રક રજી નં.- જી,જે ,...