Crime

આરટીઓ રીલોકેશન સાઈડ પાસે ટ્રક ડ્રાઈવરે કેફિપીણું પીધેલી હાલતમાં ટ્રક ચલાવતા,૨ ફોરવ્હીલ ગાડી,લશ્કર ચોકીના આડશમાં મુકેલ પિપો ,રોડના ડિવાઇનર ,તેમજ ૧ નાની વય બાળકીને હડફેટ લઈ ઊભી રહી ગઈ હતી .એએ બનાવ બાદ લોકો ,નાગરિકો ,વેપારીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું .

ભુજ શહેરના રામનગરી પાસે એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ . ( આરોપી ફરાર )

તા.15.2.18 : નો બનાવ ભુજ શહેરના રામનગરી પાસે એક શખ્સે ગે.કા.રીતે વગર પાસ પરમીટે દેશીદારૂની નંગ 20 લીટર 5 કિ.રૂ.100...

ભુજ તાલુકાનાં લોડાઈ થી ધ્રંગ તરફ જતાં રોડ પર શૈયદશાહપીરની દરગાહ પાસે રોડ પર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાના છકડાને પૂરઝડપે બેદરકારી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો. ( આરોપી ફરાર )

ભુજ શહેરના નારણપરમાં યુવતી પર બળાત્કાર કરનાર ત્રણ શખ્સો ઝડપાયા.

ભુજ તાલુકાના નારણપર ગામમાં એક યુવતી પર બળાત્કારના બનાવમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની તપાસ હાથ ધરવામાં આવી...

ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે ત્રણ શખ્સોએ કરી મારા મારી.

તા.15.2.18 : નો બનાવ ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે હુશેન ઇબ્રાહીમ ચાનીયા,ઇમરાન ઇસ્માઇલ ચાનીયા,ફૈજલ ઇસાક પઠાણ રહે,...

આદિપુરમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ધો-૧૨ના વિધ્યાર્થીએ ગળે ફાસો ખાઈને પોતાનો જિંદગી ટુકાવી

આદિપુરના વોર્ડ નં-૫ એમાં પરીક્ષામાં નિષ્ફળતાના ડરથી ધો.-૧૨ ના વિધ્યાર્થી ગળે       ફાસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આદિપુર...

અંજાર તાલુકાનાં બાનિયારી સીમમાં બે હજાર મીટર વીજ વાયર ચોરી કરતાં ત્રણ આરોપી ઝડપાયા.

અંજાર તાલુકાનાં બાનિયારીની સીમમાં વીજલાઇનમાં બે હજાર મીટર વાયર ચોરી કરનાર ત્રણ ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ કબ્જે કરવાની...

અબડાસા તાલુકાનાં નલિયા એવરેસ્ટ કોલોની પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ અબડાસા તાલુકાનાં નલિયા એવરેસ્ટ કોલોની પાસે રમેશજી નટુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ પરમીટ વગર...

છસરા ગામની સિમ અંજાર -મુન્દ્રા હાઇએ વે રોડ પર આવેલા મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં ઇંગ્લિસ દારૂની ૩૦ બોટલો મુન્દ્રા પોલીસે ઝડપી પાડી (આરોપી ફરાર )

તા.૧૪.૨. ૨૦૧૮ બનાવ છસરા ગામની સિમ અંજાર- મુન્દ્રા હાઇએ  વે રોડ પર આવેલ મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં મનીષ...

માંડવી તાલુકાનાં ગઢશીશા થી પંચગંગાજી જતાં રોડ પર એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ માંડવી તાલુકાનાં ગાઢશીશા થી પંચાંગંગાજી જતાં રોડ પર પ્રતાપ વલુ નાયક નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ...