Crime

ત્રંબૌના લેન્ડગ્રેબીંગ કેસમાં ઈસમને આગોતરા મંજૂર

copy image રાપર તાલુકાના ત્રંબૌ ગામે આવેલી ખેતીની જમીન ત્રંબૌના સર્વે નં. 41વાળી જમીન અંગે વિવાદ થતાં ફરિયાદી પ્રેમજી આશધીર...

ભચાઉમાં શેરી લાઇટ મુદ્દે પિતા- પુત્ર પર ચાર શખ્સનો હુમલો

copy image ભચાઉના ભવાનીપુરમાં ત્રણ શખ્સે નગરપાલિકામાં કામ કરનારા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. ભચાઉમાં ભવાનીપુર શેરી નં. 13માં...

માધાપર પાસે ખંભરાના દંપતિને કચડનાર ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાઈ

copy image માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત...

મેઘપરના  બોરીચીની ઝાડીમાંથી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image  અંજારના મેઘપર બોરીચી નજીક બાવળની ઝાડીમાં એક મોપેડમાંથી પોલીસે રૂા. 7280નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ અહીં છૂટક...

માધાપરની યુવતીને કેસબેકની લાલચ આપી 1.16 લાખની છેતરપિંડી

copy image માધાપરની યુવતીને  ડિજિટલ ગઠિયા એ ટેક્સ મેસેજ મોકલી કેસબેકની લાલચમાં સપડાવી ઓનલાઇન રૂા. 1,15,825 સેરવી લેતાં છેતરપિંડીની ફરિયાદ...

ભચાઉ અને વરસામેડીમાંથી  દારૂનો જથ્થો  ઝડપાયો  

copy image અંજારના વરસામેડી સીમમાં આવેલા બાગેશ્રીનગર-1 ના મકાનમાં પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.67 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો...

કેરામાં મારામારીના બનાવમાં  6 સામે ફરિયાદ

copy image કેરાની વાડીના કબ્જા બાબતે મારામારી થતા છ વિરુદ્ધ ગુનો નોધાયો હતો . ભુજના ગણેશનગરમાં રહેતા ફરિયાદી અર્પિતાબેન મુળજીભાઈ...

સામખિયાળી નજીક હિટ એન્ડ રનના બનાવમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો

copy image સામખિયાળી પાસે હાઈવે પર અજાણ્યો વાહન ચાલક "હિટ એન્ડ રન' ના બનાવને અંજામ આપી નાસી ગયો હતો, જેમાં...

ચેક પરતના કેસમાં માંડવીના ઇસમને એક વર્ષની કેદની સજાનો  આદેશ

copy image ચેક પરતના કેસમાં માંડવીના આરોપીને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. 2,00,000 વળતરપેટે ચૂકવવા હૂકુમ  કર્યો હતો. આરોપી જુસબ  મામદહુસેન તુર્કે ફરિયાદી  શામળા  મુરજી  ગઢવીને  આપેલો રૂા. 2,00,000નો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની  દલીલ સાંભળીને  આરોપીને  તકસીરવાન  ઠેરવ્યો  હતો  અને એક વર્ષની કેદની સજા તથા વળતર પેટે રૂા. 2,00,000 એક માસમાં ચૂકવવા આદેશ  કર્યો હતો અને જો...

લોડાઈમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ઝડપાયા

copy image ભુજમાં ગંજીપાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સને પદ્ધર પોલીસે ધરપકડ કરી   તેમની  પાસેથી  રોકડા રૂા. 26,600 અને એક મોટરસાઈકલ કિ.રૂા. 20,000 મળી કુલ રૂા. 46,600નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો,  જ્યારે  એક નાસી છૂટયો હતો પ્રાપ્ત માહિતી મુજબ , પૂર્વ બાતમીના આધારે હાથ  ધરાયેલી કાર્યવાહીમાં  લોડાઈમાં...