Crime

નખત્રાણા તાલુકાના પારસનગર સોસાયટીમાં કારમાંથી પોલીસે રૂા. 1,23,804નો શરાબનો જથ્થો જપ્ત કર્યો

copy image નખત્રાણા તાલુકાના પારસનગર સોસાયટીમાં પાર્ક થયેલી કારમાંથી પોલીસે રૂા. 1,23,804નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સૂત્રો માંથી પ્રાપ્ત...

અંજારતાલુકાના ચાંદ્રોડાના વાડીવિસ્તારમાં રૂા. 11,250નો દારૂ લઇને બેઠેલા ઇસમને પોલીસે પકડી પાડયો

copy image અંજારતાલુકાના ચાંદ્રોડાના વાડીવિસ્તારમાં દારૂ લઇને બેઠેલા ઇસમને પોલીસે પકડી પાડયો હતો તેની પાસેથી રૂા. 11,250નો દારૂ જપ્ત કર્યો હતો...

પાઈપ લાઈનમાં ચો૨ી ક૨વાની કોશીષ ક૨વાના ગુના કામે સંડોવાયેલ ૭ આરોપીઓને શોધી પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિ૨ાગ કો૨ડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી મિલ્કત સબંધી...

પોરબંદરના આકાશમાંથી ધડામ! ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું UAV ક્રેશ, પેટ્રોલિંગ દરમિયાન દુર્ઘટના

પોરબંદરના આકાશમાં આજે ભારે ચકચાર મચી ગઈ. એરપોર્ટ પાછળ આવેલા ધરમપુર નજીક ઈન્ડિયન નેવીનું એક અનમેન આરમેન વ્હીકલ એટલે કે...

કચ્છ વહિવટીતંત્રે રૂ. ૧૭.૮૬ કરોડથી વધુ કિંમતની કુલ ૨,૩૭,૮૨૭ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં અત્યારસુધીના સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહી પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પ્રાંત...

ભારાપર-જતાવીરા રોડ પર ટ્રેલર ફસાતા ટ્રાફિકનો થપ્પો, ડ્રાઈવર નાસી છૂટ્યો

નખત્રાણા તાલુકાના ભારાપરથી જતાવીરા જતા રોડ પર આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ટ્રેલર રોડ વચ્ચે ફસાઈ જતાં સમગ્ર...

મુંદ્રાના પત્રી સીમમાં વાહન પાર્ક કરવા જેવી બાબતે વૃદ્ધની હત્યા

મુંદરા તાલુકાના પત્રી ગામની સીમમાં વૃદ્ધની હત્યાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કુંદરોડી ગામના અબ્દુલ્લા હુસેન પઠાણ...

વાયનાડમાં ભૂસ્ખલન, બેનાં મોત

  ભારે વરસાદ દેશના અનેક ભાગમાં હવે આફતનું રૂપ લઈ રહ્યો છે.તેવામાં કેરળના વાયનાડમાં ફરી એક વખત કુદરતનો કોપ તૂટી પડયો...

અબ્બાસની `ઝેરીલી’ સફર મૃત્યુદંડ સુધી લઇ ગઇ

અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં દોષિત ઠરાવાયેલા અને હાઈકોર્ટે 38ને ફાંસીની સજા ફટકારી છે તે આરોપી પૈકીના આરોપીમાં 16મા નંબરનો આરોપી ભુજના...

માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ ગુજારનારાના જામીન રદ

આદિપુરમાં માનસિક રીતે અસ્વસ્થ ભોગ બનનાર યુવતીની લાચારીનો લાભ ઉઠાવી તેના જ ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનારા ગંભીર ગુનામાં પકડાયેલા 61 વર્ષીય...