Kutch

ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન

લોકસભા સત્ર દરમ્યાન કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ઉતર પ્રદેશના કચ્છમાં રહેતાલોકોના ડેલીગેશન સાથે ભારત સરકારના રેલવે મંત્રીશ્રી અશ્વિની...

ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ

આજરોજ તા. 27 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી. કે....

ભુજ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાશે જેમાં ૫૫ જેટલી યોજનાઓનો લાભ એક સ્થળે મળશે.

ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અને જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૭ થી ૧૧ વિસ્તારના નાગરીકો માટે...

મિની તરણેતર સમા મોટા યક્ષના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

કચ્છની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાનો રવિવાર તા. 27થી પ્રારંભ થશે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે મેળાને...

માંડવી તા.ના નાગલપુરનો યુવાન બન્યો પાઈલટ

માંડવીના નાગલપુર ગામના વતની અને વિનોદભાઈ આયડીના પુત્ર રોહિત વિનોદભાઈ આયડીએ 22 વર્ષની ઉંમરે પાઈલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે....

નાની હમીરપરમાં પાણીના ટાંકામાંથી શરાબનો જથ્થો જબ્બે

રાપર તાલુકાના નાની હમીરપરમાં વાડીમાં પાણીના  ટાંકામાંથી પોલીસે રૂા. 28035નો અંગ્રેજી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આરોપીના કબજાની વાડીમાં દારૂનો...

લાખોંદ-શેખપીર વચ્ચે માથાકૂટમાં હત્યા

લાખોંદ-શેખપીર વચ્ચે ધોરીમાર્ગ પર છેક નેપાળથી આવેલા શ્રમિકો વચ્ચેની માથાકૂટ હત્યામાં ફેરવાઇ હતી. આ હત્યાના બનાવ અંગે પદ્ધરના પીઆઈ એ.કે....

મુંદરામાં ગેરેજમાંથી બોલેરો ગાડીની તસ્કરી

મુંદરામાં ઓઈલ બદલવા તથા બ્રેક રિપેર કરવા ગેરેજમાં આપેલી બોલેરો પીકઅપ ગાડીની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે...

કચ્છના ભચાઉમાં ₹2.15 કરોડના ખર્ચે જમીન ચકાસણી લેબોરેટરી બનશે

કચ્છના ભચાઉમાં ₹2.15 કરોડના ખર્ચે જમીન ચકાસણી લેબોરેટરી બનશે.ભચાઉમાં દર મહિને 3,000 માટીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવશે.રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના...

રાપર તાલુકા ની શાળામાં આચાર્ય દ્વારા આચરેલ દુષ્કર્મ તથા પોક્સો ના આરોપી આચાર્ય ને સોજીત્રા જી.આણંદ ખાતેથી તાત્કાલીક પકડી પાડતી રાપર પોલીસ

રાપર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ – ૬૪ (૨)(f) (i) (m) ૬૫ ૭૫(૧)(i) ૩૫૧(૨) ૫૪ તથા પોકસો...