“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લુંટની કોશીશના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
ભુજ મધ્યે ગઇ તા.૦૬/૧૦/૨૦૨૫ ના આશરે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ભુજીયા રીંગરોડ આર.ટી.ઓ. સર્કલ પાસે કોઇ અજાણ્યા બે ઇસમો બ્લુ...