Kutch

નખત્રાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ ભજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ...

ગાંધીધામની યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઇ

ગાંધીધામ શહેરના ચાવલાચોક નજીક રહેનાર ભાવિશા કલ્યાણીના આપઘાત પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરાઇ હોવા છતાં ફરિયાદ ન થતાં ...

વરસામેડી સીમમાં ગેસના 26 બાટલા સાથે દુકાનદાર ઝડપાયો

અંજાર તાલુકાના વરસામેડી તરફ જતા રોડ પર વેલસ્પન કંપનીના ખુણા પાસે હઝરત રૂકનશા પીરની દરગાહની સામે અરીહંત કોમ્પ્લેક્ષમાં પોલીસે દરોડો...

લાખાડીની સીમમાં સીઝ કરેલા બોક્સાઇટના જથ્થામાંથી તસ્કરી

નખત્રાણાના લાખાડીની સીમમાં 2008માં મીના એજન્સી લિમિટેડ કંપનીનો આશરે 5000 ટન જેટલો માલ નખત્રાણાના નાયબ કલેકટર દ્વારા સીઝ કરી દેવામાં...

ગાંધીધામ રેલ્વે સ્ટેશનના પાર્કિંગ એરિયામાથી એક્ટિવાની ઉઠાંતરી

ગાંધીધામના રેલ્વે સ્ટેશનના પાર્કિંગ એરિયામાથી એક્ટિવા ચોરી થઈ હોવાની ઘટના ગાંધીધામ રેલ્વે સ્ટેશન પોલીસ મથકે નોંધાઈ છે. સુરેશભાઇ ભાવેશભાઈ ચૌધરીએ...

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા: 1 ફરાર

ભુજ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી...

ભીરંડીયારા ગામથી ધોરડો ગામ સુધીના રસ્તા પર ભારે તેમજ અતિભારે માલવાહક વાહનો માટે પ્રવેશબંધી

૦૦૦૦ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામા અન્વયે ભારે વાહનો તેમજ અતિભારે માલવાહક વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા૦૦૦૦ભુજ, મંગળવાર કચ્છ જિલ્લાના ભુજ...

ભુજમાં નજીવી બાબતે યુવકને છરી વડે ઇજાઓ પહોચાડતા ફરિયાદ નોંધાઈ

ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મહાદેવભારતી જયેશભારતી ગુસાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ કઈ કાલે આશરે 6 વાગ્યાના અરસામાં...

ભુજ માધાપર હાઇવે પર યુવકને છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા

ભુજ માધાપર હાઇવે વિશાલ પેટ્રોલપંપથી આગળ સર્વિસ રોડ પર અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ...

બનાવટી પાવરનામા આધારે ગે.કા રીતે કિમતી પ્લોટોના દસ્તાવેજ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પક્ડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી મિલ્કત સબંધી...