ભુજ શહેર બી.ડીવી.જન પોલીસ સ્ટેશન દ્રારા જુના રેલ્વે સ્ટેશન ની સામે આવેલ હનુમાનજીના મંદીરની પાછળના ભાગે થી 6 જુગારીઓને પકડી પાડયા
જુના રેલ્વે સ્ટેશન ની સામે આવેલ હનુમાનજીના મંદીરની પાછળના ભાગે જાહેરમા કેટલાક ઈસમો તથા મહીલાઓ ગંજીપાના થી તીનપત્તીનો રૂપિયાની હારજીતનો...