Kutch

સોમવારથી કાળા ડુંગરે ગુરૃ દત્તાત્રેયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલશે

સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી...

ગૌ શાળા પાંજરા પોળના સંચાલકોએ કલેક્ટરને આવેદન પત્ર આપતી વખતે સોસિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાવ્યો

ગૌ શાળા પાંજરા પોળના સંચાલકો છત્રી લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવી પોહચયા હતા કરછમાં દાનની આવક બંધ થતાં પશુ...

ક્યાં છે દારૂ બંધી ? ભુજ શહેર માં દારૂની ખાલી બોટલો જોવા મળી

આમ તો રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં છાનેખુણે ખુલ્લે આમ દારૂ મળી જાય છે. તેમાં હાલતો લોકડાઉન હોવા છતાં ઊંચાભાવમાં...

ભુજ શહેર માં શિવકૃપા નગર માં પાણી ની ટાંકી ધરાશાઈ

શિવકૃપા નગર માં પાણી ની ટાંકી ધરાશાઈ.કેટલાક સમય થી જર્જરિત હાલત માં હતી. રિપોર્ટ બાય : કરણ વાઘેલા - ભુજ

મેઘપર(બો) માં 6 ખેલીઓ 23 હજારની રોકડ સાથે જબ્બે

અંજાર તાલુકાના મેઘપર-બો. માંથી અંજાર પોલીસે 1.28 લાખના મુદ્દામાલ સાથે 6 લોકોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.આ અંગે અંજાર...

સુરજબારી તેમજ સામખિયાળીમાં ઝાપટા વરસ્યા : ભચાઉના લખપતમાં કરા પડયા

નિસર્ગ વાવાઝોડાની અસર તળે ગઈકાલે કચ્છના વાતાવરણમાં આવેલા પલટા બાદ કચ્છમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયા બાદ બીજા દિવસે મેઘરાજાએ...

રેલવેનો તઘલખી નિર્ણય, કચ્છમાંથી મુંબઈની પાર્સલ સેવા અચાનક બંધ

રેલવે વિભાગ દ્વારા ગત તા.ર૭ મેાથી કચ્છમાંથી મુંબઈ સુાધીની પાર્સલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ અંગે રજૂઆત કરતા...

કચ્છમાં ૬ જુન સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી સ્થગિત

હિક્કા બાદ નિસર્ગ વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપરાથી ટળ્યો છે પણ તકેદારી રૃપે જિલ્લાનું તંત્ર એલર્ટ મુડમા છે. ગત દિવસે ભારે...

કચ્છના વનખાતાના અધિકારી તેમજ આદિપુરનો યુવાન કોરોના પોઝિટિવ

કચ્છમાં કોરોનાનો સંકજો કસાતો જઈ રહ્યો છે. જેમાં હવે લોકલ ટ્રાન્સમિશન થકી ફેલાવો થઈ રહ્યો હોય તેવું છેલ્લા કેટલાક કેસ...

કરછ જિલ્લા માં વધુ એક કોરોના પોજીટીવ કેસ નોંધાયો : કુલ આંક ૮૩ પર પોહચયો

આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૦ ના કરછ જીલ્લામાં કોરોના વાઇરસનું ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ગાંધીધામ ના મુકેશભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ નો...