ભુજ ખાતે કચ્છ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા ફોરમ (KIAF) દ્વારા “Students – Start up – Success” પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીસ એસોસીએશન (ફોકિયા), કચ્છ કલેકટોરેટ અને કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટીના પ્રોત્સાહનથી સમગ્ર ગુજરાતમાં જેની પ્રથમ વખત પહેલ કરી...