આજરોજ પંડિત દિનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા
આજરોજ અંત્યોદયના પ્રણેતા એવા પંડિત દિન દયાળજી ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના...