પ્રાકૃતિક ખેતીમાં જીવદ્રવ્ય (હ્યુમસ) જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી...