Kutch

કેન્સરના દર્દીઓને રાહત; 543 દવા સસ્તી બની

દવાઓની ઊંચી કિંમતોની સાથોસાથ ખાનગી હોસ્પિટલોમાં વસૂલાતા તગડા ચાર્જ પર દેશની સર્વોચ્ચ અદાલતની નારાજગી બાદ દેશમાં કેન્સરની 543 દવાની કિંમતોમાં...

ડિજિટલ ઠગાઈ; બેંકો ગ્રાહકો પ્ર્રત્યે જવાબદાર બને

ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસોમાં ભોગ બનનારાઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બેંકોને જવાબદાર ઠેરવવી જોઈએ તેવું કડક વલણ અપનાવતાં...

કાસેઝની બે કંપનીમાં વિકરાળ આગ

અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલી બે કંપનીઓમાં ગત મોડી રાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આગ...

ખોટાં બિલ બનાવી સરકારી કચેરીમાં રજૂ કરાયાં હતાં

મત્સ્યઉદ્યોગ વિભાગ પાસેથી બોટના રજિસ્ટ્રેશન અને કોલ મેળવવા માટે માછીમારી બોટના બોગસ અને બનાવટી જી.એસ.ટી. બિલો બનાવી સરકારી કચેરીમાં તેનો...

નલિયા-ભુજ માર્ગે બેકાબૂ ટ્રકે 16 ઘેટાં-બકરાંને કચડ્યાં

નલિયા-ભુજ હાઇવે પર રોહા-ચાડી માર્ગ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની સાઈડમાંથી પસાર થઈ...

ટ્રેઈલર પલટતાં ચાલકનું મોત : મુંદરા 

મુંદરાના પાર્કિંગમાં યુ-ટર્ન લેતાં પાછળના કન્ટેનર સાથે ટ્રેઈલર અથડાવતાં ટ્રેઈલર પલટતાં ચાલક પોતાના ટ્રેઈલર તળે દબાઈ જતાં ગંભીર ઈજાના પગલે...

ભુજની બજારમાં હોલસેલની દુકાનમાંથી રૂા. 1.78 લાખના માલની ચોરી

ભુજ શહેરના મહેરઅલી ચોકમાં હેન્ડીક્રાફટની હોલસેલની દુકાનમાં નિશાચરે હાથ મારી રાત વચ્ચે રૂા. 1,78,600ના અજરખ, મશરૂના વિવિધ કપડાં અને કાપડની...

ગઢશીશામાં ગાંજા સાથે ઈસમ ઝડપાયો

ગઇકાલે રાત્રે માંડવીના ગઢશીશામાં ગાંજા સાથે શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. સૂત્રો પરથી મળતી માહિતી ગઇકાલે રાત્રે ગઢશીશા પોલીસે બાતમીના...

છારી-ફુલાયના સોલારમાંથી રૂા. 1.90 લાખના સામાનની તફડંચી

નખત્રાણા તાલુકાના છારી-ફુલાય સીમમાં ખાનગી સોલાર પ્રોજેક્ટમાંથી રૂા. 1.90 લાખના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી છારી-ફુલાય...

ધિરાણ પેટે આપેલો ચેક પરત થતાં શખ્સને એક વર્ષની સજા

બેંકમાંથી લીધેલા ધિરાણ પેટે આપેલો ચેક પરત ફરતાં થયેલા કેસમાં સણવા ના આરોપી ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી...