મુન્દ્રા તાલુકાના વાંકી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે: સામૂહિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરાશે
કચ્છના મુન્દ્રા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વાંકી...