ગાય ખાડામાં પડી જતા રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી
ગાય ખાડામાં પડી જતા સ્થાનિક લોકોએ જડેશ્વર મહાદેવ ગૌશાળા ના યુવાનોને જાણ કરતા રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી હતી
ગાય ખાડામાં પડી જતા સ્થાનિક લોકોએ જડેશ્વર મહાદેવ ગૌશાળા ના યુવાનોને જાણ કરતા રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી હતી
પુરુષોત્તમ માસની પરમા એકાદશીના પાવન પર્વે અંજાર શહેરમાં "જય શ્રી કૃષ્ણ" ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી...
ડી આઈ જી પી. કે એન ડામોરએ જુણા ગામની મુલાકાત લીધી સુરક્ષા સહિતના મૂદા અંગે ચર્ચા કરવામાં આવી વિસ્તારમાં પાકા...
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, કચ્છ અને શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલજીભાઈ રૂડા પિંડોલીયા ઓડિટોરિયમ, શેઠ જે.પી. એન્ડ...
સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત કચ્છના તાલુકાના વિવિધ ગામોમાં ડ્રેઈન તથા ડ્રેઈન ટ્રીટમેન્ટ સિસ્ટમની વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી....
આયુષ્યમાન કાર્ડે અનેક દર્દીઓના જીવનમાં નવો ઉજાશ પાથર્યો છે. જેમાં ભુજ તાલુકાના ઢોરીના ૧૭ વર્ષના ભારતીબેન માવજી બત્તાનો સમાવેશ થાય...
ભારત સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામની મુલાકાત લઈને પ્રબુદ્ધ...
આજના સમયમાં વધતું જતું વજન એટલે કે મેદસ્વિતા (Obesity) એક વૈશ્વિક સમસ્યા બની છે. પરંતુ આયુર્વેદની પંચકર્મ પધ્ધતિ દ્વારા મેદસ્વિતાથી મુકિત...
પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની...
હાર્મોની આર્ટસ એન્ડ કલ્ચર અંજાર દ્વારા સમાજમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનતા એવોર્ડ સમારંભનું આયોજન સંજયભાઈ શાહના નેતૃત્વ હેઠળ...