ખાવડા નજીક સરહદ પર પાકિસ્તાની મૂક- બધિર ઘૂસણખોરને સીમા સુરક્ષા દળના જવાનોએ પકડી પાડ્યો
copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ખાવડા નજીક સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે, સીમા પર જવાનો સતર્ક બની...