ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૩૬૮ તથા બિયર ટીન-૧૨૦ મળી કિ.રૂ.૩,૨૬,૪૦૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૧૩,૩૬,૯૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોર્લીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસારૂં ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં...