Gujarat

એક યુવાન સંઘર્ષ કરતી મોડલે એક વેપારી પર આરોપ મુક્યો કે ડ્રગસ પીવડાવી તેના પર બળાત્કાર કરાયો

ગોવામાં ડ્રગ્સ અને બળાત્કાર: ગુજ મોડેલ અગ્નિપરીક્ષાનું વર્ણન કરે છે હોટેલિયર, અન્ય સાથીદારો સામે FIR નોંધવામાં આવી છે

શિવલખા નજીક હાઇવે કિનારે મેવાસાના યુવકે ઝાડમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

રાપર તાલુકાના જુના મેવાસાના વતની 39 વર્ષીય પરિણિત યુવકની શિવલખા નજીક હાઇવે પાસે ઉભેલી કાર પાસે જ ઝાડમાં ગળે ફાંસો...

આજે વિધાનસભામાં ઉમેદવારીફોર્મ ભરવા માટે અંતિમ દિવસ

વિધાનસભાના ચૂંટણીમાં આજે તા.14-11, સોમવારના ઉમેદવારી ફોર્મ ભરવા માટેની આખરી તારીખ હોવાટી ઉમેદવારોનો રાફડો ફાટશે. તા.15-11ના ફોર્મની ચકાસણી અને તા.17-11ના...

SOG એ પ્રાંતિજના ઓરણ ગામ પાસેથી ફૂલ્લીદાર બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

copy image વિધાનસભાની ચુંટણીને લઈને પેટ્રોલિંગ દરમિયાન SOGને મળેલી બાતમીના આધારે ફૂલ્લીદાર બંદુક સાથે ઈસમને પકડી પાડ્યો હતો. તેના સામે...

ભિલોડાના જનાલી ગામમાં કારમાં આગ લાગતાં મોડાસા ફાયર વિભાગે આગને કાબુમાં લીધી

copy image ભિલોડા તાલુકામાં આવેલી જનાલી ગામમાં એક કાર ઉભી હતી. જેમાં અચાનક આગના ધુમાડા જોતા આસપાસના લોકો દોડી આવ્યા...

જેની આતુરતા થી રાહ જોવાઇ રહી છે એવાં કોંગ્રેસ ના ચાર ઉમેદવારો ને તૈયાર રેહવા મૌખિક સૂચના

ભુજઅરજણ ભુડીયા રાપરબચું ભાઈ અરેઠીયા અબડાસામામદ જુગ જત માંડવી મુંદ્રારાજેન્દ્રસિંહ જાડેજા રાજભા

ભાજપાની પ્રથમ યાદીના ઉમેદવારો

૧ અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા૨ માંડવી - અનીરૂધ્ધ દવે૩ ભૂજ - કેશુભાઈ પટેલ૪ અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર)૫ ગાંધીધામ -...

તાલાળા બેઠક પરથી રાજીનામું આપનાર ભગા બારડને બીજેપીએ આપી ટિકિટ?

કૉંગ્રેસ નેતા ભગા બારડે કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓ રાજીનામું આપીને બુધવારે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા...

અબડાસા,રાપર બાદ ગાંધીધામનું નામ જાહેર

રાપરમા વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ માલતીબહેન મહેશ્વરી અંજાર ત્રિકમ છાંગા (માસ્તર) ભૂજ કેશુભાઈ પટેલ માંડવી અનુરૂધ્ધ દવે અબડાસા પ્રધુમનસિંહ જાડેજા

હજુ સુધી 3 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ અપાઈ અબડાસા,રાપર બાદ ગાંધીધામનું નામ જાહેર

ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને ટિકિટ અપાઈ ભાજપ દ્વારા તેમને ફરી ટિકિટ અપાઈ અંજાર વિધાનસભાની ટિકિટ જાહેર ભાજપ દ્વારા ત્રિકમ છાંગા (માસ્તર)...