Gujarat

પિતાએ મોબાઈલ ન લઈ આપતા ધો.૧૨ના વિદ્યાર્થીએ આપઘાતનો ર્ક્યો પ્રયાસ

વર્તમાન સમયમાં આપઘાત અને તેના પ્રયાસની ઘટના વધી છે. નાની-મોટી બાબતોમાં પણ લોકો જીવન ટુંકાવવા પ્રયાસ ક૨તા હોય છે ત્યા૨ે...

ગુજરાતનાં બજારોમાં વેચાતાં નકલી સૅનિટાઇઝર આપણાં માટે જોખમી સાબિત થઈ શકે છે?

કોરોના વાઇરસના સંક્રમણની મહામારી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૅનિટાઇઝરની માગમાં મબલક વધારો નોંધાયો છે. હવે લગભગ દરેક વ્યક્તિ કોરોના...

રાજકોટમાં આજે પણ ઘાતક સાબિત થયો કોરોનાઃ ૧૪ના લીધા જીવ

રાજકોટમાં આજે ૧૦ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં અને ૦૧ દર્દીએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, ૧૦ દિવસનો મૃત્યુઆંક ૧૩૯ થયો, મૃતકોમાં રાજકોટ,...

રાજ્યમાં સક્રિય થઈ વધુ 2 સિસ્ટમ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે વરસાદ

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેવામાં વરસાદને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર...

નડિયાદ-અમદાવાદ હાઈવે પર અકસ્માત, 5ના મોત, 3 ગંભીર

તહેવારોની રજા બાદ રવિવારની રાત્રે નડિયાદ નેશનલ હાઈવે નજીક ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત ઘટનાસ્થળે જ...

ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ તથા કાર્ટીસ નંગ-૪ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીનાઓએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ...

દાઠા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડી તથા અપહરણ થયેલ ભોગ બનનાર સગિરાને શોધી કાડી સગીરાને તેના વાલી વારસને સોપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

તળાજા દીનદયાળનગરમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર શકુનીઓ રોકડ રૂ.૧૫,૬૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,...

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ, જાણો શહેરમાં બનેલી બે ચોંકાવનારી ઘટનાઓ

અમદાવાદમાં અનલોકનાં તબક્કા બાદ ક્રાઈમગ્રાફ સતત ઉંચો આવી રહ્યો છે. અને અમદાવાદમાં લુખ્ખાઓને પોલીસની કોઈ બીક જ હોઈ તેવી ઘટનાઓ...

હવાલા કૌભાંડમાં પકડાયેલો ચીની નાગરિક જાસૂસી પણ કરતો હતો

હવાલા કૌભાંડમાં ચીની નાગરિક ચાર્લી પેંગની ધરપકડ કરવામાં આવી હતી. જેણે અન્ય ચીની નાગરિકો સાથે મળીને શેલ કંપનીઓના નામે બેંક...