Gujarat

માળિયા ટોલનાકા પાસે કચ્છમાં આવતો ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવર-ક્લિનરની અટકાયત : 28,12 લાખથી વધુનો મુદામાલ જપ્ત

રાજકોટ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષકની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન માળિયા મીયાંણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળેલી બાતમીના આધારે...

LIC અધિકારી સાથે ૧.૩૦ કરોડના ફલેટના સોદામાં જબરી ઠગાઇ..

ફલેટ ખરીદવાના નામે ગજબની ગાઠીયાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એલઆઇસી કચેરીના વિકાસ અધિકારીએ પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફલેટ વેંચવા...

સામોસુ બની આવી રહ્યો છે મલ્હાર ઠાકર, જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

https://youtu.be/RiQJw0znUjw મલ્હાર ઠાકર અને માનસી પારેખની ફિલ્મ ગોળકેરીનું ટ્રેલર અને ગીતો યૂટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મ 28...

હવે રસ્તા પર ખાડા દેખાશે તો અધિકારી દંડાશે

રસ્તા બનાવતી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉપર સરકાર લગામ કસવા જઈ રહી છે. હવે નબળી ગુણવત્તાના રસ્તા, ખરાબ ડિઝાઈન અવા...

લીંબડી ૬ માર્ગીય હાઈવે ઉપર અકસ્માતોની હરોળ લીંબડી હાઈવે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત : ૪ ને ઈજા

લીંબડી નેશનલ હાઈવે ઉપરની અકસ્માતોની અવિરત રહેતી વણથંભી વણઝારમાં સવારે અમદાવાદ થી જુનાગઢ જતી કાર આગળ જતા ટ્રક પાછળ ધુસી...

ઘોઘા તાબેના નવાગામ (નાના) ખાતે વાડીમાં જુવારના વાવેતરમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ઘોઘા પોલીસ

? ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ...

મનફરા પી.એચ.સી.માં પિયર એજ્યુકેટર ને કીટ નું વિતરણ કરાયું

ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે સિંગ તેમજ મનફરા મેડિકલ ઓફિસર ડો. શાલિની ટેકચાદાની ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી મનફરા ના...

ગોકળ ગાયની ગતિએ ચાલતી GST વેબસાઈટ: રિટર્ન ભરવામાં મૂશ્કેલી

જીએસટીની વેબસાઈટ ગોકળગતિએ ચાલતી હોવાથી વાર્ષિક રીર્ટન ભરવામાં વેપારીઓને મુશ્કેલી સર્જાઈ છે. તા.૫મીએ રીર્ટન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વેબસાઈટના...

સાપેડા પાસે ટ્રક અડફેટે બાઇકચાલક યુવાનનું મોત

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સાપેડા પાસે આવેલ રિવેરા ફાર્મ નજીક ટ્રક નંબર જીજે 12 વાય 6085 ના...

ગેર કાયદેસર નશાયુકત ગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી સુરેન્દ્રનગર એસ . ઓ . જી . તથા પાણશીણા પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં નશાયુકત ડ્રગ્સનું વેચાણ તથા વહન કરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી...